પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વિયોજન અંશ (degree of dissociation) શું છે?

  • A
    $e^{-kt}$
  • B
    $a_0e^{-kt}$
  • C
    $1-e^{+kt}$
  • D
    $1-e^{-kt}$

Explore More

Similar Questions

$1^{st}$ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $60 \ minutes$ છે. $240 \ minutes$ પછી કેટલા ટકા બાકી રહેશે ($\%$ માં)?

$H_2O_2$ ના વિઘટનની પ્રક્રિયાનો વેગ અચળાંક $3.66 \times 10^{-3} \ s^{-1}$ છે. જો $H_2O_2$ ની શરૂઆતની સાંદ્રતા $0.882 \ M$ હોય,તો કેટલા સેકન્ડમાં તેની સાંદ્રતા $0.600 \ M$ થશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $1.5 \times 10^{-3} \ s^{-1}$ છે. આ પ્રક્રિયકનો $5.0 \ g$ જથ્થો ઘટીને $3.0 \ g$ થવા માટે કેટલો સમય લાગશે?

જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $1.386 \times 10^{-3} \ s^{-1}$ હોય,તો પ્રક્રિયકની સાંદ્રતાને તેની પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી કરવા માટે જરૂરી સમય સેકન્ડમાં ગણો. ($s$ માં)

ચોક્કસ ઉત્સેચક-ઉદ્દીપિત પ્રક્રિયામાં પદાર્થનું અર્ધ-આયુષ્ય $138 \; s$ છે. પદાર્થની સાંદ્રતા $1.28 \; mg \; L^{-1}$ થી ઘટીને $0.04 \; mg \; L^{-1}$ થવા માટે જરૂરી સમય ....... $s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo