એક ઘન (cube) ની ઘનતા તેના દળ અને તેની બાજુઓની લંબાઈ માપીને નક્કી કરવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $4\%$ અને $3\%$ હોય,તો ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટિ ........ $\%$ હશે.

  • A
    $7$
  • B
    $9$
  • C
    $12$
  • D
    $13$

Explore More

Similar Questions

વિદ્યુત પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો પ્રવાહ $(I),$ અવરોધ $(R)$ અને સમય $(t)$ પર આધાર રાખે છે. જો ઉપરની રાશિઓના માપનમાં થતી ત્રુટિ અનુક્રમે $2\%, 1\%$ અને $1\%$ હોય,તો કુલ ઉત્પન્ન થતી ઉષ્મામાં મહત્તમ શક્ય ત્રુટિ ........... $\%$ હશે.

સાપેક્ષ ત્રુટિ એટલે શું? આંશિક ત્રુટિની વ્યાખ્યા આપો.

$(4.0 \pm 0.2) \mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $(10.0 \pm 0.1) V$ ના પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. કેપેસીટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

સાદા લોલકનો દોલનનો આવર્તકાળ $T = 2 \pi \sqrt{L / g}$ છે. $L$ નું માપેલ મૂલ્ય $20.0 \; cm$ છે જે $1 \; mm$ ની ચોકસાઈ સાથે જાણીતું છે,અને કાંડા ઘડિયાળ (જેનું રિઝોલ્યુશન $1 \; s$ છે) નો ઉપયોગ કરીને $100$ દોલનો માટેનો સમય $90 \; s$ મળે છે. $g$ ના નિર્ધારણમાં $\%$ માં ચોકસાઈ કેટલી છે?

Difficult
View Solution

એક વાયરમાંથી $(2.5 \pm 0.05) \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે અને $(10 \pm 0.1) \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. તો વાયરનો અવરોધ $\Omega$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo