પાણીની ઘનતા $1000 \; kg \; m^{-3}$ છે. $100 \; ^{\circ}C$ તાપમાન અને $1 \; atm$ દબાણે પાણીની વરાળની ઘનતા $0.6 \; kg \; m^{-3}$ છે. અણુના કદને કુલ સંખ્યા વડે ગુણતા જે મળે તેને આણ્વિય કદ કહેવાય છે. ઉપરની તાપમાન અને દબાણની સ્થિતિમાં પાણીની વરાળ દ્વારા રોકાયેલા કુલ કદ અને આણ્વિય કદનો ગુણોત્તર (અથવા અંશ) શોધો.

  • A
    $6 \times 10^{-4}$
  • B
    $6 \times 10^{-3}$
  • C
    $6 \times 10^{-5}$
  • D
    $6 \times 10^{-2}$

Explore More

Similar Questions

વિધાન $(I)$: ગેસ થર્મોમીટર પ્રવાહી થર્મોમીટર કરતા ઓછા સંવેદનશીલ હોય છે.
વિધાન $(II)$: સાર્વત્રિક વાયુ અચળાંક અને એવોગેડ્રો આંકના ગુણોત્તરને બોલ્ટ્ઝમેન અચળાંક કહેવામાં આવે છે.
વિધાન $(III)$: અચળ દબાણે આપેલા દળના વાયુની ઘનતા તેના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે?

વાયુમાં રહેલા અણુની સરેરાશ સ્થાનાંતરીય ગતિઊર્જા $E_1$ છે. સ્થિર સ્થિતિમાંથી $V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન $(e)$ ની ગતિઊર્જા $E_2$ છે. જે તાપમાને $E_1 = E_2$ શક્ય છે તે તાપમાન શોધો (અણુ અને ઇલેક્ટ્રોનનું દળ સમાન છે તેમ ધારો) (જ્યાં $N$ એ એવોગેડ્રો આંક, $e$ એ ઇલેક્ટ્રોનનો વીજભાર, $R$ એ વાયુ અચળાંક છે):

એક પાત્રમાં $10^{26} \text{ molecules/m}^3$ છે,જેનું દરેકનું દળ $3 \times 10^{-27} \text{ kg}$ છે. ધારો કે $1/6$ અણુઓ $2000 \text{ m/s}$ ના વેગ સાથે પાત્રની એક દીવાલ તરફ સીધા ગતિ કરે છે,જ્યારે બાકીના $5/6$ અણુઓ કાં તો દીવાલથી દૂર અથવા લંબ દિશામાં ગતિ કરે છે,અને દીવાલ સાથેના તમામ અણુઓની અથડામણો સ્થિતિસ્થાપક છે.

બે સમાન ગોળામાં $N.T.P.$ એ વાયુ ભરેલ છે. એક ગોળાને બરફમાં અને બીજા ગોળાને ગરમ પાણીમાં રાખવામાં આવે છે, જેથી દબાણ પ્રારંભિક દબાણ કરતા $1.5$ ગણું થાય છે. તો ગરમ પાણીનું તાપમાન $^\circ C$ માં કેટલું હશે?

Difficult
View Solution

જો વાયુના અણુની સ્થિતિ ઉર્જા $U = \frac{M}{r^6} - \frac{N}{r^{12}}$ હોય,જ્યાં $M$ અને $N$ ધન અચળાંકો છે,તો સંતુલન સ્થિતિમાં સ્થિતિ ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo