અહીં આપેલી આકૃતિ એક સામાન્ય વ્યક્તિનું પ્રમાણિત $ECG$ છે. $P$-તરંગ શું દર્શાવે છે?

  • A
    ક્ષેપક સંકોચનની શરૂઆત
  • B
    બધા ખંડોના સિસ્ટોલની શરૂઆત
  • C
    બધા ખંડોના સિસ્ટોલનો અંત
  • D
    બંને કર્ણકોનું સંકોચન

Explore More

Similar Questions

તંદુરસ્ત પુખ્ત મનુષ્યનું સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક રુધિર દબાણ કેટલું હોય છે?

$ECG$ માં,કર્ણકોનું વિધ્રુવીકરણ (depolarization) શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

માનવ હૃદયના $ECG$ $(PQRST)$ ના કયા તરંગનો ઉપયોગ વ્યક્તિના હૃદયના ધબકારા નક્કી કરવા માટે થાય છે?

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો.
યાદી $I$ યાદી $II$
$A$. $P$-તરંગ $I$. સિસ્ટોલની શરૂઆત
$B$. $Q$-તરંગ $II$. ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ
$C$. $QRS$ સંકુલ $III$. કર્ણકોનું ધ્રુવીકરણ
$D$. $T$-તરંગ $IV$. ક્ષેપકોનું ધ્રુવીકરણ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચે એક સામાન્ય માનવીનું $ECG$ આપેલ છે. તેના કયા ઘટકનું અર્થઘટન નીચે યોગ્ય રીતે કરવામાં આવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo