પરિપથમાં દર્શાવેલ ડાયોડ સિલિકોન ડાયોડ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .....$V$ થશે.

  • A
    $6$
  • B
    $0.6$
  • C
    $0.7$
  • D
    $0$

Explore More

Similar Questions

$P-N$ જંકશન પર અંતર સાથે ચાર્જ ઘનતાના ફેરફારને કયો આલેખ દર્શાવે છે?

આકૃતિમાં એક સેમિકન્ડક્ટર ડાયોડના $I-V$ લાક્ષણિકતાઓ દર્શાવેલ છે. $V = -8 \text{ V}$ અને $I_{d} = 10 \text{ mA}$ પર ડાયોડનો અવરોધ અનુક્રમે કેટલો હશે?

જો $p-n$ જંકશન ફોરવર્ડ બાયસમાં હોય,તો નીચેનામાંથી કઈ આકૃતિ સેમિકન્ડક્ટરની અંદર પ્રવાહની સાચી દિશા દર્શાવે છે?

$P-N$ જંકશનને રિવર્સ બાયસ આપતાં ...

એક ડાયોડ કે જેના જંકશન પર $0.5\, V$ નો પોટેન્શિયલ તફાવત છે,જે પ્રવાહ પર આધારિત નથી,તેને $20\, \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં એક સોર્સ સાથે જોડવામાં આવે છે. જો અવરોધમાંથી $0.1\, A$ પ્રવાહ પસાર થતો હોય,તો સોર્સનો વોલ્ટેજ કેટલો હશે ($, V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo