સ્ટ્રેપ્ટોમાયસિન દવા કઈ પ્રક્રિયાને અવરોધે છે?

  • A
    પ્રોકેરિયોટિક ભાષાંતર (Translation)
  • B
    યુકેરિયોટિક ભાષાંતર (Translation)
  • C
    પ્રોકેરિયોટિક પ્રત્યાંકન (Transcription)
  • D
    યુકેરિયોટિક પ્રત્યાંકન (Transcription)

Explore More

Similar Questions

$A$: પેપ્ટિડિલ ટ્રાન્સફર સાઇટ રીબોઝોમના મોટા સબ-યુનિટ દ્વારા ફાળો આપવામાં આવે છે.
$R$: ઉત્સેચક પેપ્ટિડિલ ટ્રાન્સફરેઝ $23S$ અને $16S$ બંને રીબોઝોમલ સબ-યુનિટ દ્વારા ફાળો આપવામાં આવે છે.

જનીન અભિવ્યક્તિને નીચેનામાંથી કયા સ્વરૂપે રજૂ કરી શકાય છે?

ન્યુક્લિઓટાઈડ્સનાં પોલિમરથી એમિનો એસિડનાં પોલિમર સુધી જનીનિક માહિતીનું વહન ........તરીકે ઓળખાય છે.

$tRNA$ માં કયો પ્રદેશ $mRNA$ સાથે જોડાય છે?

આપેલ આકૃતિમાં બે $tRNA$ અણુઓ દર્શાવેલ છે. આ $tRNA$ ($P$ અને $Q$) સાથે કયા એમિનો એસિડ જોડાયેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo