પુષ્પસર્જન પર દૈનિક પ્રકાશગાળાની અસરને શું કહેવામાં આવે છે?

  • A
    પ્રકાશ-અવધિવાદ (Photoperiodism)
  • B
    પ્રકાશ-ઓક્સિડેશન (Photo-oxidation)
  • C
    પ્રકાશાનુવર્તન (Phototropism)
  • D
    પ્રકાશ-શ્વસન (Photorespiration)

Explore More

Similar Questions

પુષ્પસર્જન દરમિયાન પ્રકાશ-સંવેદનામાં સામેલ રંજકદ્રવ્ય કયું છે?

ટૂંકા દિવસની વનસ્પતિ (short-day plant) નું ઉદાહરણ કયું છે?

વિધાન: પુષ્પસર્જનમાં પ્રકાશગાળા કરતા અંધકારગાળો વધુ મહત્વનો ભાગ ભજવે છે.
કારણ: જો ટૂંકા દિવસની વનસ્પતિઓમાં અંધકારગાળા દરમિયાન પ્રકાશનો ઝબકારો આપવામાં આવે,તો પુષ્પસર્જન થાય છે.

નીચેનામાંથી કયું રંજકદ્રવ્ય બે સ્વરૂપોમાં જોવા મળે છે?

ટૂંકી નોંધ લખો: $(1)$ વસંતીકરણ (Vernalisation).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo