વિદ્યુત ફ્લક્સ $\phi = \alpha \sigma + \beta \lambda$ છે,જ્યાં $\lambda$ અને $\sigma$ અનુક્રમે રેખીય અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. ગુણોત્તર $\left(\frac{\alpha}{\beta}\right)$ શું દર્શાવે છે?

  • A
    વિદ્યુતભાર
  • B
    વિદ્યુતક્ષેત્ર
  • C
    સ્થાનાંતર
  • D
    ક્ષેત્રફળ

Explore More

Similar Questions

રેખીય,પૃષ્ઠ અને કદ વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા આપો અને તેમના $SI$ એકમો લખો.

$(i)$ રેખા,$(ii)$ સપાટી અને $(iii)$ કદ પરના સતત વિદ્યુતભાર વિતરણને કારણે કોઈપણ બિંદુએ વિદ્યુતક્ષેત્રનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

$r_1$ આંતરિક ત્રિજ્યા અને $r_2$ બાહ્ય ત્રિજ્યા ધરાવતા એક ગોલીય વાહક કવચ પર કુલ વિદ્યુતભાર $Q$ છે. કવચના કેન્દ્ર પર $-q$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. કવચની આંતરિક અને બાહ્ય સપાટી પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શોધો.

$2.4 \, m$ વ્યાસ ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત વાહક ગોળાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $80.0 \, \mu C m^{-2}$ છે. ગોળા પરનો વિદ્યુતભાર આશરે કેટલો હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી એક ડિસ્ક તેની સપાટી પર $\sigma = \sigma_0 r^3$ પૃષ્ઠ ઘનતા સાથે વિદ્યુતભારીત છે. અહીં $\sigma_0$ અચળાંક છે અને $r$ એ તેના કેન્દ્રથી અંતર છે. ડિસ્ક પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo