હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રમણ કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તેની ગતિઊર્જા વધે છે અને તેની સ્થિતિઊર્જા તથા કુલ ઊર્જા ઘટે છે.
  • B
    તેની ગતિઊર્જા ઘટે છે,સ્થિતિઊર્જા વધે છે અને તેની કુલ ઊર્જા સમાન રહે છે.
  • C
    તેની ગતિઊર્જા અને કુલ ઊર્જા ઘટે છે અને તેની સ્થિતિઊર્જા વધે છે.
  • D
    તેની ગતિઊર્જા,સ્થિતિઊર્જા અને કુલ ઊર્જા ઘટે છે.

Explore More

Similar Questions

જ્યારે $Mg$ હવામાં સળગે છે,ત્યારે તે શું ઉત્પન્ન કરે છે?

જો $\int \frac{\sin^8 x - \cos^8 x}{1 - 2 \sin^2 x \cos^2 x} dx = A \sin 2x + B$ હોય, તો $A$ ની કિંમત શોધો.

એક મોટર કારના ટાયરમાં $15^{\circ} C$ તાપમાને હવા ભરેલી છે. જો તાપમાન વધીને $35^{\circ} C$ થાય,તો દબાણમાં થતો આશરે ટકાવારી વધારો કેટલો હશે? (ટાયરનું વિસ્તરણ અવગણો)

આપેલ સર્કિટમાં $V_{AB}$ નું મૂલ્ય શોધો.

એક $\triangle ABC$ માં,જો $3a = b + c$ હોય,તો $\cot \frac{B}{2} \cot \frac{C}{2}$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo