$117$ અને $120$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો હજુ શોધાયા નથી. જ્યારે આ તત્વો શોધાય ત્યારે તમે તેમને કયા સમૂહમાં મૂકશો?

  • A
    $17, 2$
  • B
    $16, 4$
  • C
    $15, 3$
  • D
    $18, 2$

Explore More

Similar Questions

આપેલ આવર્ત કોષ્ટકના ભાગના આધારે,સાચું વિધાન ઓળખો.

આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપમાં શું હોય છે?

$119$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનું $IUPAC$ નામ $.........$ છે.

આવર્ત કોષ્ટકમાં આડી હરોળ અને ઊભા સ્તંભને શું કહે છે? તેઓ શું દર્શાવે છે?

આવર્ત કોષ્ટકના $5^{\text{th}}$ આવર્તમાં $18$ તત્વોની હાજરીને તમે કેવી રીતે ન્યાયી ઠેરવશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo