એન્ડોસિમ્બાયોન્ટ (અંતઃસહજીવન) પૂર્વધારણા સૂચવે છે કે આદિકોષકેન્દ્રીઓ,કણાભસૂત્ર અને હરિતકણ વચ્ચે સમાનતાઓ છે,જેમ કે:

  • A
    હિસ્ટોન સાથે સંકળાયેલ વર્તુળાકાર $DNA$ અને $70S$ રીબોઝોમની હાજરી
  • B
    હિસ્ટોન સાથે સંકળાયેલ ન હોય તેવા વર્તુળાકાર $DNA$ અને $70S$ રીબોઝોમની હાજરી
  • C
    $50S$ રીબોઝોમ અને $DNA$
  • D
    $30S$ રીબોઝોમ અને $DNA$

Explore More

Similar Questions

બાહ્ય કોષકેન્દ્રીય $DNA$.........માં જોવા મળે છે.

જારક શ્વસન સાથે સંકળાયેલી અંગિકા કઈ છે?

નીચેનામાંથી કઈ કોષીય અંગિકા કાર્બોદિતમાંથી શક્તિ મેળવી $ATP$ નું નિર્માણ કરવા માટે જવાબદાર છે?

કણાભસૂત્રની પટલ (membrane) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કઈ અંગિકા સ્વયં-બેવડાતી (self-replicating) અંગિકા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo