$m$ દળ ધરાવતા ગતિશીલ પદાર્થની ઉર્જા $E$ અને વેગમાન $p$ એક ચોક્કસ સમીકરણ દ્વારા સંબંધિત છે. જો $c$ એ પ્રકાશની ગતિ દર્શાવતું હોય,તો સાચું સમીકરણ ઓળખો.

  • A
    $E^2 = pc^2 + m^2c^4$
  • B
    $E^2 = pc^2 + m^2c^2$
  • C
    $E^2 = p^2c^2 + m^2c^2$
  • D
    $E^2 = p^2c^2 + m^2c^4$

Explore More

Similar Questions

માનવ આંખ દ્વારા અનુભવી શકાતી પ્રકાશની ન્યૂનતમ તીવ્રતા $10^{-10} \ W/m^2$ છે. જો કીકીનું ક્ષેત્રફળ $10^{-6} \ m^2$ હોય અને પ્રકાશની તરંગલંબાઈ $560 \ nm$ હોય,તો પ્રતિ સેકન્ડ આંખમાં પ્રવેશતા ફોટોનની સંખ્યા આશરે કેટલી હશે? ($h = 6.6 \times 10^{-34} \ J \cdot s$ અને $c = 3 \times 10^8 \ m/s$ નો ઉપયોગ કરો.)

Difficult
View Solution

$1000 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા જૂલમાં ગણો.

Difficult
View Solution

$100\, W$ ના લાલ પ્રકાશના ઉદ્દગમ વડે એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધો. સરળતા માટે ધારો કે દરેક ફોટોનની સરેરાશ તરંગલંબાઈ $694\, nm$ છે.

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ફોટોસેન્સિટિવ સપાટી પર આપાત થાય છે,ત્યારે $P$ પાવરના ફોટોન ઉત્સર્જિત થાય છે. $t$ સમયમાં ઉત્સર્જિત ફોટોનની સંખ્યા $n$ કેટલી હશે? [$h$ = પ્લાન્કનો અચળાંક,$c$ = શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ]

દર્શાવો કે વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ તેના ક્વોન્ટમ (ફોટોન) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ જેટલી હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo