સિલિકોનના ત્રણ સેમિકન્ડક્ટર નમૂનાઓ માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ નીચે મુજબ છે. તો આપણે કહી શકીએ કે

  • A
    નમૂનો $X$ અશુદ્ધિ રહિત છે જ્યારે નમૂના $Y$ અને $Z$ માં અનુક્રમે ત્રીજા અને પાંચમા સમૂહની અશુદ્ધિ ઉમેરવામાં આવી છે
  • B
    નમૂનો $X$ અશુદ્ધિ રહિત છે જ્યારે નમૂના $Y$ અને $Z$ બંનેમાં પાંચમા સમૂહની અશુદ્ધિ ઉમેરવામાં આવી છે
  • C
    નમૂનો $X$ માં ત્રીજા અને પાંચમા સમૂહની સમાન માત્રામાં અશુદ્ધિ ઉમેરવામાં આવી છે જ્યારે નમૂના $Y$ અને $Z$ અશુદ્ધિ રહિત છે
  • D
    નમૂનો $X$ અશુદ્ધિ રહિત છે જ્યારે નમૂના $Y$ અને $Z$ માં અનુક્રમે પાંચમા અને ત્રીજા સમૂહની અશુદ્ધિ ઉમેરવામાં આવી છે

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયો આલેખ અર્ધવાહકની અવરોધકતા $(\rho)$ ની તાપમાન $(T)$ પરની નિર્ભરતા દર્શાવે છે?

અર્ધવાહકોનું વર્ગીકરણ આપો અને દરેકના ઉદાહરણો લખો.

શું અલગ કરેલા મુક્ત પરમાણુની આયનીકરણ ઉર્જા સ્ફટિકીય લેટીસમાં રહેલા પરમાણુઓની આયનીકરણ ઉર્જા કરતા અલગ હોય છે?

$CdS$ કેવા પ્રકારનો સેમિકન્ડક્ટર (અર્ધવાહક) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo