વ્યતિકરણની ઘટનામાં ઉર્જા

  • A
    સંરક્ષિત રહે છે,પુનઃવિતરિત થાય છે
  • B
    દરેક બિંદુએ સમાન હોય છે
  • C
    અપ્રકાશિત શલાકાઓના વિસ્તારમાં નાશ પામે છે
  • D
    પ્રકાશિત શલાકાઓના સ્થાને ઉત્પન્ન થાય છે

Explore More

Similar Questions

$I$ અને $4I$ જેટલી તીવ્રતા ધરાવતા બે સુસંબદ્ધ તરંગો એકબીજા પર સંપાત થાય છે. પરિણામી તરંગની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓ કેટલી હશે?

વ્યતિકરણના પ્રયોગમાં,જે બિંદુઓ પર તીવ્રતા ન્યૂનતમ હોય ત્યાં કળા તફાવત $(n=1, 2, 3, \ldots)$ છે.

$4\,I$ અને $9\,I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના કિરણો એક પડદા પર વ્યતિકરણ અનુભવે છે. પડદા પર બિંદુ $A$ આગળ કળા તફાવત $0$ છે અને બિંદુ $B$ આગળ કળા તફાવત $\pi$ છે. બિંદુ $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત $....I$ થશે.

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે ઉદગમો વચ્ચેના વ્યતિકરણને ધ્યાનમાં લેતા,જે બિંદુએ કળા તફાવત $\pi$ હોય ત્યાં તીવ્રતા કેટલી હશે? $(\cos \pi = -1)$.

પ્રકાશની તરંગ પ્રકૃતિ નીચેનામાંથી કયા કારણને લીધે સાબિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo