$DNA$ માં એક બંધ તોડવા માટે જરૂરી ઉર્જા $10^{-20} \ J$ છે. $eV$ માં આ મૂલ્ય આશરે કેટલું થાય?

  • A
    $0.006$
  • B
    $6$
  • C
    $0.6$
  • D
    $0.0625$

Explore More

Similar Questions

$1 \, g$ વરાળની ગુપ્ત ઉષ્મા $536 \, cal/g$ છે,તો તેનું મૂલ્ય $J/kg$ માં કેટલું થાય?

ઘનતાનો $SI$ એકમ શું છે?

નીચેનામાંથી લંબાઈનો સૌથી મોટો એકમ કયો છે?

બ્રિટિશ એકમ પદ્ધતિમાં પાવરનો એકમ જણાવો.

$CGS$ એકમ પદ્ધતિમાં લાકડાની ઘનતા $0.5 \; g/cm^3$ છે. $MKS$ એકમ પદ્ધતિમાં તેનું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo