$N_2H_{4(g)} \to 2N_{(g)} + 4H_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ $1724 \ kJ \ mol^{-1}$ છે. જો એમોનિયામાં $N-H$ બંધની બંધ ઉર્જા $391 \ kJ \ mol^{-1}$ હોય,તો $N_2H_4$ માં $N-N$ બંધની બંધ ઉર્જા $kJ \ mol^{-1}$ માં કેટલી હશે?

  • A
    $160$
  • B
    $391$
  • C
    $1173$
  • D
    $320$

Explore More

Similar Questions

કોઈ પણ પ્રબળ એસિડ તેમજ પ્રબળ બેઈઝની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અચળ હોય છે,કારણકે......

$NH_4OH$ ના $HCl$ સાથેના તટસ્થીકરણની એન્થાલ્પી $-51.40 \, kJ/equiv$ છે. તો $NH_4OH$ ના વિયોજનની એન્થાલ્પી ..... $kJ$ થશે.

$NH_4OH$ અને $HCl$ ની તટસ્થીકરણની એન્થાલ્પી આંકડાકીય રીતે કેટલી હોય છે?

$HCl$ અને $NaOH$ ની તટસ્થીકરણ ઉષ્મા કેટલી છે?

જલીય દ્રાવણમાં ક્લોરીનની ઓક્સિડેશન ક્ષમતા નીચે આપેલા પરિબળો દ્વારા નક્કી કરી શકાય છે. $\frac{1}{2} Cl_{2(g)}$ નું $Cl^-_{(aq)}$ માં રૂપાંતરણ માટે કુલ ઉર્જા ફેરફાર $kJ \ mol^{-1}$ માં કેટલો થશે?
$\frac{1}{2} Cl_{2(g)}$ $\xrightarrow{\frac{1}{2} \Delta_{diss} H^\Theta} Cl_{(g)}$ $\xrightarrow{\Delta_{eg} H^\Theta} Cl^-_{(g)}$ $\xrightarrow{\Delta_{hyd} H^\Theta} Cl^-_{(aq)}$
(આપેલ છે: $\Delta_{diss} H_{Cl_2}^\Theta = 240 \ kJ \ mol^{-1}$,$\Delta_{eg} H_{Cl}^\Theta = -349 \ kJ \ mol^{-1}$,$\Delta_{hyd} H_{Cl^-}^\Theta = -381 \ kJ \ mol^{-1}$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo