કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન માટે જરૂરી ઉત્સેચક કયો છે?

  • A
    $(1)$ $PEP$ કાર્બોક્સિલેઝ
  • B
    $(2)$ RuBP કાર્બોક્સિલેઝ-ઓક્સિજનેઝ
  • C
    $(3)$ કાર્બોક્સિપેપ્ટિડેઝ
  • D
    $(4)$ હેક્સોકાઈનેઝ

Explore More

Similar Questions

હરિતકણમાં કયા ઉત્સેચકનું પ્રમાણ સૌથી વધુ હોય છે?

Ribulose diphosphate carboxylase oxygenase (RuBisCO) ક્યાં આવેલું હોય છે?

કેલ્વિન ચક્રના પરિણામમાં નીચેનામાંથી શું સમાવિષ્ટ છે?

પ્રકાશસંશ્લેષણમાં $CO_2$......... સાથે સંયોજાય છે.

કેલ્વિન ચક્રમાં પ્રવેશતા દરેક $CO_{2}$ અણુને શેની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo