$C_4$ ચક્રમાં $CO_2$ ના સ્થાપન માટે જરૂરી ઉત્સેચક કયો છે?

  • A
    $PEP$ કાર્બોક્સિલેઝ
  • B
    $RuBP$ ઓક્સિજનેઝ
  • C
    $RuBP$ કાર્બોક્સિલેઝ
  • D
    $PGA$ ડીહાઈડ્રોજનેઝ

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિઓ માટે મહત્વની બાબતો જણાવો.

કયું કુળ છે જેમાં ઘણી વનસ્પતિઓ $C_4$ પ્રકારની હોય છે?

$C_4$ વનસ્પતિઓમાં અંધકાર પ્રક્રિયાના ઉત્સેચકો ક્યાં જોવા મળે છે?

$CAM$ વનસ્પતિઓમાં દિવસ દરમિયાન પ્રકાશસંશ્લેષણ માટે $CO_2$ નો સ્ત્રોત કયો છે?

$C_4$ વનસ્પતિઓમાં $CO_2$ નું સ્થાપન કરતો ઉત્સેચક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo