જિનેટિક એન્જિનિયરિંગમાં સામાન્ય રીતે વપરાતા ઉત્સેચકો કયા છે?

  • A
    રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ અને પોલિમરેઝ
  • B
    એન્ડોન્યુક્લિએઝ અને લાઈગેઝ
  • C
    રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ અને લાઈગેઝ
  • D
    લાઈગેઝ અને પોલિમરેઝ

Explore More

Similar Questions

યજમાન વનસ્પતિમાં વિશિષ્ટ જનીનો દાખલ કરવા માટે કયા સજીવના વાહકનો ઉપયોગ થાય છે?

પ્લાઝમીડ ........ છે.

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનિકમાં,'વેક્ટર' (વાહક) શબ્દનો અર્થ શું થાય છે?

જો વિદેશી $DNA$ ના ટુકડાને $pBR322$ માં $BamHI$ સ્થાને જોડી $r-DNA$ બનાવવામાં આવે,તો પુનઃસંયોજીતો કયા માધ્યમમાં વૃદ્ધિ પામશે નહીં?

પ્રથમ $r-DNA$ ના નિર્માણ માટે કયા સજીવના પ્લાઝમિડનો ઉપયોગ થયો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo