ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટેના ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે?

  • A
    રંજકકણ (Plastid)
  • B
    અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum)
  • C
    રીબોઝોમ્સ (Ribosomes)
  • D
    કણાભસૂત્ર (Mitochondria)

Explore More

Similar Questions

ઈલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ $(ETS)$ માં નીચેનામાંથી શું મહત્વનું છે?

$ATP$ સિન્થેટેઝ સંકુલમાંથી $2 H^+$ આયનો પસાર થાય ત્યારે કેટલા $ATP$ અણુઓનું નિર્માણ થાય છે?

ગ્લુકોઝના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન કયા તબક્કે $ADP$ માંથી સૌથી વધુ $ATP$ અણુઓ બને છે?

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં,રિડ્યુસ્ડ કો-એન્ઝાઇમ્સનું પુનઃજનન કોના દ્વારા થાય છે?

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ $(ETS)$ માં સાયટોક્રોમ્સનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo