સમીકરણ $x \log x = 3 - x$:

  • A
    $(1, 3)$ માં કોઈ ઉકેલ નથી
  • B
    $(1, 3)$ માં બરાબર એક ઉકેલ છે
  • C
    $[1, 3]$ માં $x \log x - (3 - x) > 0$
  • D
    $[1, 3]$ માં $x \log x - (3 - x) < 0$

Explore More

Similar Questions

વિધેય $f(x) = x^3 + ax^2 + bx + c$ જ્યાં $a^2 \leq 3b$ હોય, તો તે:

નિશ્ચિત પરિમિતિ ધરાવતા તમામ વૃત્તાંશોમાંથી,મહત્તમ ક્ષેત્રફળ ધરાવતું વૃત્તાંશ પસંદ કરો. તો,આ વૃત્તાંશના કેન્દ્ર આગળનો ખૂણો (એટલે કે,બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો) છે

સાબિત કરો કે $f(x) = \frac{\log x}{x}$ દ્વારા આપવામાં આવેલ વિધેય $x = e$ આગળ મહત્તમ મૂલ્ય ધરાવે છે.

Difficult
View Solution

$x e^{-x}$ ની મહત્તમ કિંમત શું છે?

વિધેય $f(x)=x^3-6x^2-12x-3$ માટે,$x=2$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo