એક પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે સંતુલન અચળાંક $298 \ K$ તાપમાને $1 \times 10^{-2}$ છે અને $273 \ K$ તાપમાને $2$ છે. $C$ અને $D$ ના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા છે:

  • A
    ઉષ્માક્ષેપક
  • B
    ઉષ્માશોષક
  • C
    અનિશ્ચિત
  • D
    $\Delta H$ અને $K$ વચ્ચે કોઈ સંબંધ નથી

Explore More

Similar Questions

હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાના ઉત્પાદન માટે અનુકૂળ દબાણ અને તાપમાન જણાવો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પાત્રનું કદ વધારવાથી નીપજોનું નિર્માણ વધશે?

$N_2 + 3 H_2 \rightleftharpoons 2 NH_3$
જો સંતુલન સ્થિતિમાં $N_2$ ઉમેરવામાં આવે,તો કયું વિધાન સાચું છે?

પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે,જો અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો સંતુલન કઈ દિશામાં ખસશે?

પ્રક્રિયા $A_{(g)} + 2B_{(g)} \rightleftharpoons C_{(g)} + Q \ kJ$ માં,વધુ નીપજ મેળવવા અથવા પુરોગામી પ્રક્રિયાને અનુકૂળ બનાવવા માટે શું કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo