લીલી વનસ્પતિઓની વૃદ્ધિમાં હવાના આવશ્યક ભાગ વિશે કોણે જણાવ્યું હતું?

  • A
    પ્રિસ્ટલી
  • B
    વાન નીલ
  • C
    બ્લેકમેન
  • D
    એમરસન

Explore More

Similar Questions

ટી. ડબલ્યુ. એન્જીલમેને $.......$ પર પ્રયોગો કર્યા હતા.

પ્રિસ્ટલી અને ઇન્જનહાઉઝના પ્રયોગ વચ્ચે શું તફાવત હતો?

"પ્રકાશસંશ્લેષણ દરમિયાન શોષાયેલ $CO_2$ અને મુક્ત થયેલ $O_2$ નું પ્રમાણ સમાન કદમાં હોય છે" આ વિધાન કોના દ્વારા સાબિત કરવામાં આવ્યું હતું?

'પ્રાણીઓના શ્વસન અને સળગતી મીણબત્તી દ્વારા હવામાંથી જે દૂર થાય છે,તેની પૂર્તિ વનસ્પતિ કરે છે.' આ પરિકલ્પના કયા વૈજ્ઞાનિકે રજૂ કરી હતી?

$C_3$ ચક્રની પ્રથમ સ્થાયી નીપજ શોધવા માટે મેલ્વિન કેલ્વિને કઈ વનસ્પતિમાં રેડિયોએક્ટિવ આઇસોટોપ્સનો ઉપયોગ કરીને પ્રયોગ કર્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo