નીચે આપેલી આકૃતિ માનવ માદા પ્રજનન તંત્રનો આકૃતિબદ્ધ છેદ દર્શાવે છે. $I-VI$ માંથી કયા ત્રણ ભાગોનો સમૂહ યોગ્ય રીતે ઓળખાયેલ છે?

  • A
    $(II)$ ગર્ભાશયનું અંતઃસ્તર (endometrium),$(III)$ અંડવાહિની નિવાપ (infundibulum),$(IV)$ ફીમ્બ્રી (fimbriae)
  • B
    $(III)$ અંડવાહિની નિવાપ (infundibulum),$(IV)$ ફીમ્બ્રી (fimbriae),$(V)$ ગ્રીવા (cervix)
  • C
    $(IV)$ અંડવાહિની ગળણી (oviducal funnel),$(V)$ ગર્ભાશય (uterus),$(VI)$ ગ્રીવા (cervix)
  • D
    $(I)$ ગર્ભાશયનું પરિસ્તર (perimetrium),$(II)$ ગર્ભાશયનું સ્નાયુસ્તર (myometrium),$(III)$ અંડવાહિની (Fallopian tube)

Explore More

Similar Questions

પ્રારંભિક ગર્ભીય વિકાસ સાથે સંકળાયેલા કોષો/સ્તરોની બાબતે અસંગત વિકલ્પ પસંદ કરો.

ગાયનેકોમાસ્ટિયા (Gynaecomastia) ની સ્થિતિ શાના કારણે વિકસી શકે છે?

વિભાગ-$I$ માં દર્શાવેલા અંતઃસ્ત્રાવને વિભાગ-$II$ માં સૂચવેલા તેમનાં કાર્ય સાથે યોગ્ય જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ $FSH$$(i)$ ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રિયમને તૈયાર કરે છે.
$(b)$ $LH$$(ii)$ માદાનાં ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ કરે છે.
$(c)$ પ્રોજેસ્ટેરોન$(iii)$ ગર્ભાશયની દિવાલનાં સંકોચનને પ્રેરે છે.
$(d)$ ઈસ્ટ્રોજન$(iv)$ કોર્પસ લ્યુટિયમનો વિકાસ
$(v)$ ગ્રાફિયન પુટિકાને પરિપક્વ બનાવે છે.

નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.

કૉલમ જોડો.
કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ મોન્સ પ્યુબિસ $(1)$ ગર્ભ વિકાસ
$(b)$ એન્ટ્રમ $(2)$ શુક્રકોષ
$(c)$ ટ્રોફોબ્લાસ્ટ સ્તર $(3)$ માદાના બાહ્ય જનનાંગો
$(d)$ કણાભસૂત્ર $(4)$ ગ્રાફિયન પુટિકા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo