અર્ધીકરણ (Meiosis) ની પૂર્વાવસ્થા-$I$ નો અંતિમ તબક્કો ...... છે.

  • A
    ડિપ્લોટીન
  • B
    ડાયાકિનેસિસ
  • C
    ઝાયગોટીન
  • D
    પેકીટીન

Explore More

Similar Questions

સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણ (crossing over) કયા સ્થાને થાય છે?

અર્ધીકરણની પ્રથમ ભાજનાવસ્થા (metaphase) દરમિયાન સેન્ટ્રોમિયર:

ટેટ્રાડ (tetrad) શેનો બનેલો હોય છે?

કઈ પ્રક્રિયા દ્વારા રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બને છે?

અર્ધીકરણ-$I$ અને અર્ધીકરણ-$II$ વચ્ચેના સંક્રાંતિ તબક્કાને કયા નામે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo