કોષ/પેશીની પરિપક્વતા સમયે તેની અંતિમ રચના શેના દ્વારા નક્કી થાય છે?

  • A
    કોષોનો પ્રકાર
  • B
    કોષ વિભાજનનો પ્રકાર
  • C
    પેશીમાં કોષનું સ્થાન
  • D
    કોષોમાં પોષક તત્વો

Explore More

Similar Questions

અધોભૂમિક (hypogeal) અંકુરણમાં ભ્રૂણના કયા ભાગની સૌથી વધુ વૃદ્ઘિ થાય છે?

પર્યાવરણના પ્રતિભાવમાં વિષમપર્ણીય (Heterophyllous) વિકાસ એ નીચેનામાંથી કઈ ઘટનાનું ઉદાહરણ છે?

વનસ્પતિઓમાં વિકાસની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કઈ ઘટનાઓ જોવા મળે છે?

લાર્કસપર (Larkspur),$Ranunculus$ અને કપાસના છોડ શેની હાજરીમાં સમાન છે?

વૃક્ષની ડાળીઓ પરથી પાંદડાં નીચે પડવાનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo