$H_2X$ ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંકો અનુક્રમે $2.5 \times 10^{-8}$ અને $1.0 \times 10^{-13}$ છે. $0.1 \ M$ $H_2X$ દ્રાવણમાં $X^{2-}$ ની સાંદ્રતા . . . . . . $\times 10^{-15} \ M$ છે. $Y$ નું મૂલ્ય કેટલું છે?

  • A
    $100$
  • B
    $10$
  • C
    $1$
  • D
    $0.1$

Explore More

Similar Questions

નિર્બળ એસિડ $HX$ ના આયનીકરણ અચળાંક $K_a$ માટેનું સમીકરણ તારવો.

$0.01 \, M$ એસિટિક એસિડનું દ્રાવણ $1 \%$ આયનીકૃત છે,તો આ એસિટિક એસિડના દ્રાવણનો $pH$ કેટલો થાય?

$H_2CO_3$ ના $10^{-3} \ M$ દ્રાવણ માટે વિયોજનની માત્રા $10\%$ છે,તો દ્રાવણનો $pH$ કેટલો થશે?

વિયોજન અચળાંક $K_a$ અને સાંદ્રતા $c$ ધરાવતા નિર્બળ એસિડમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા લગભગ કોના જેટલી હોય છે?

$10^{-3} \ M \ NH_4OH$ ના $pOH$ નું મૂલ્ય શોધો. જો $K_b = 10^{-5}$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo