$P_{700}$ થી $NADP^+$ સુધીનો પ્રથમ ઇલેક્ટ્રોન વાહક અણુ કયો માનવામાં આવે છે?

  • A
    સાયટોક્રોમ
  • B
    $Cu$ પ્રોટીન/પ્લાસ્ટોસાયનિન
  • C
    $FeS$ પ્રોટીન/ફેરેડોક્સિન
  • D
    $FeMg$ પ્રોટીન

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ એ ઓક્સિડેશન-રિડક્શન પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં જે પદાર્થનું ઓક્સિડેશન થાય છે,તે ......... છે.

ફેરીડોક્સિન એ નીચેનામાંથી કોનો ભાગ છે?

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના થાઈલેકોઈડ પટલમાં ચક્રીય ઈલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ $(ETS)$ ના સંદર્ભમાં શું સાચું નથી?

લીલી વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત થતા $O_2$ નો સ્ત્રોત કયો છે?

પ્રકાશસંશ્લેષણ દરમિયાન $ATP$ ના રસાયણ-આસૃતિ સંશ્લેષણ (chemiosmotic synthesis) વખતે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo