મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ ઉર્જા તત્વો $X$ અને $Y$ ની સરખામણીમાં ઓછી છે,પરંતુ $Z$ કરતા વધારે છે. તત્વો $X$,$Y$ અને $Z$ અનુક્રમે કયા છે?

  • A
    ક્લોરિન,લિથિયમ અને સોડિયમ
  • B
    આર્ગોન,લિથિયમ અને સોડિયમ
  • C
    આર્ગોન,ક્લોરિન અને સોડિયમ
  • D
    નિયોન,સોડિયમ અને ક્લોરિન

Explore More

Similar Questions

$Li, Be, B, C$ અને $N$ માટે $M_{(g)}$ નું $M_{(g)}^{+}$ માં રૂપાંતર કરવા માટે શોષાયેલી ઉર્જા અનુક્રમે $a, b, c, d$ અને $e$ ($k\,cal/mol$ માં) હોય,તો સાચો ક્રમ કયો હશે?

Difficult
View Solution

આપેલ તત્વોની જોડી માટે $IP$ મૂલ્યોનો સૌથી વધુ ગુણોત્તર શોધો.

Difficult
View Solution

$C$,$N$,$O$ અને $F$ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

આપેલા ચાર તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?

નીચેના પૈકી આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ ક્યો છે?
$(i) Be^{+} > Be$ $(ii) Be > Be^{+}$ $(iii) C > Be$ $(iv) B > Be$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo