પ્રથમ સસ્તન પ્રાણીઓ ..... જેવા હતા.

  • A
    લોબ ફિન્સ
  • B
    ડાયનાસોર
  • C
    ડોલ્ફિન
  • D
    છછુંદર (Shrew)

Explore More

Similar Questions

સૌથી મોટા ડાયનાસોરની ઊંચાઈ લગભગ $20$ ફૂટ હતી અને તેના દાંત વિશાળ, ખંજર જેવા ભયાનક હતા. તેનું નામ શું છે?

પક્ષીઓનો ઉદવિકાસ કોનામાંથી થયો છે?

આશરે $200$ મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર કયા સજીવો પ્રભાવી હતા?

સજીવને તેના યોગ્ય ઉદ્ભવ સમય સાથે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ જડબાવિહીન માછલી$(1)$ $200$ મિલિયન વર્ષ
$(b)$ દરિયાઈ શેવાળ અને વનસ્પતિઓ$(2)$ $500$ મિલિયન વર્ષ અગાઉ
$(c)$ અપૃષ્ઠવંશીઓ$(3)$ $350$ મિલિયન વર્ષ અગાઉ
$(d)$ મત્સ્ય જેવા સરીસૃપ$(4)$ $320$ મિલિયન વર્ષ અગાઉ

ભારે અને મજબૂત મીનપક્ષવાળી માછલીઓ જમીન પર ચાલી શકતી હતી અને પાણીમાં પાછી ફરી શકતી હતી. આ ઘટના આશરે ....... મિલિયન વર્ષ અગાઉ જોવા મળી હતી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo