પ્રકાશસંશ્લેષણનું પ્રથમ પગલું કયું છે?

  • A
    $ATP$ નું નિર્માણ
  • B
    પાણીનું આયનીકરણ
  • C
    પ્રકાશના ફોટોન દ્વારા ક્લોરોફિલના ઇલેક્ટ્રોનનું ઉત્તેજન
  • D
    $CO_2$ નું $H^+$ આયન સાથે જોડાણ

Explore More

Similar Questions

ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન કયા પ્રકારનું ક્લોરોફિલ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે?

પ્રકાશસંશ્લેષણમાં પાણીનું પ્રકાશ-વિભાજન (photolysis) કોની હાજરીમાં થાય છે?

રંજકદ્રવ્યતંત્ર-$I$ નો ક્લોરોફિલ-$a$ નો અણુ $.........$ તરંગલંબાઈએ અને રંજકદ્રવ્યતંત્ર-$II$ નો ક્લોરોફિલ-$a$ નો અણુ $.........$ તરંગલંબાઈએ સર્વોચ્ચ માત્રામાં શોષણ કરે છે.

$Z$-સ્કીમમાં $e^-$ નો માર્ગ જણાવો.

હરિતકણ અને કણાભસૂત્ર બંનેમાં $ATP$ નિર્માણની ક્રિયાવિધિ કોના દ્વારા સમજાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo