મનુષ્યમાં જોવા મળતો પ્રથમ વાયરલ રોગ કયો હતો?

  • A
    સામાન્ય શરદી
  • B
    ઈન્ફલ્યુએન્ઝા
  • C
    શીતળા
  • D
    પીળો તાવ

Explore More

Similar Questions

List-$I$ અને List-$II$ ને જોડો.
List-$I$List-$II$
$A$. Molisch's Test$I$. Peptide
$B$. Biuret Test$II$. Carbohydrate
$C$. Carbylamine Test$III$. Primary amine
$D$. Schiff's Test$IV$. Aldehyde
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક ડેકાપેપ્ટાઈડ (આણ્વીય દળ $796$) ના સંપૂર્ણ જળવિભાજનથી ગ્લાયસીન (આણ્વીય દળ $75$),એલેનાઈન અને ફિનાઈલ એલેનાઈન મળે છે. ગ્લાયસીન જળવિભાજિત નીપજોના કુલ વજનમાં $47.0 \%$ ફાળો આપે છે. ડેકાપેપ્ટાઈડમાં હાજર ગ્લાયસીન એકમોની સંખ્યા કેટલી છે?

નીચે પૈકીના કયા બેક્ટેરિયા આંતરડામાં સોજો આવવા અને મૂત્રમાર્ગના ચેપ $(UTI)$ માટે જવાબદાર છે?

$L$-થ્રીઓનાઈન (જેને $(2S, 3R)-2$-એમિનો-$3$-હાઈડ્રોક્સીબ્યુટેનોઈક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે) નું ફિશર પ્રક્ષેપણ નીચેનામાંથી કયું છે?

Seliwanoff કસોટી અને Xanthoproteic કસોટી અનુક્રમે $....$ અને $....$ ની ઓળખ માટે વપરાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo