એક બંધ લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ $\phi = 3t^2 + 2t + 5 \text{ Wb}$ છે. જો લૂપનો અવરોધ $14 \ \Omega$ હોય,તો $t = 2 \text{ s}$ સમયે આ કોઈલમાં ઉદ્ભવતો પ્રવાહ . . . . . . છે. ($\text{ A}$ માં)

  • A
    $1$
  • B
    $1.5$
  • C
    $2$
  • D
    $2.5$

Explore More

Similar Questions

પ્રેરિત વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફાર વચ્ચેનો સંબંધ તારવો.

Difficult
View Solution

નીચેની આકૃતિમાં,ચુંબકને $v$ ઝડપથી કોઈલ તરફ ખસેડવામાં આવે છે અને પ્રેરિત $emf$ $e$ છે. જો ચુંબક અને કોઈલ એકબીજાથી દૂર જાય,દરેક $v$ ઝડપથી ગતિ કરે,તો કોઈલમાં પ્રેરિત $emf$ કેટલું હશે? (ધારો કે બંને કિસ્સામાં અંતર સમાન છે)

વિધાન: જ્યારે ચુંબકીય ફ્લક્સ બદલાય છે ત્યારે બંધ લૂપમાં $emf$ $\vec{E}$ પ્રેરિત થાય છે. પ્રેરિત $\vec{E}$ એ સંરક્ષી ક્ષેત્ર નથી.
કારણ: બંધ લૂપની આસપાસ રેખીય સંકલન $\oint \vec{E} \cdot d\vec{l}$ શૂન્યતર છે.

$100 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળામાં $500$ આંટા છે. $0.1 \, Wb/m^2$ નું ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાને લંબ છે. આ ક્ષેત્ર $0.1 \, s$ માં શૂન્ય થઈ જાય છે. ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત $e.m.f.$ $...... \, V$ છે.

$2 \times 10^{-2} \,T$ નું ચુંબકીય ક્ષેત્ર $100 \,cm^2$ ક્ષેત્રફળ ધરાવતી અને $50$ આંટાવાળી કોઈલને લંબરૂપે લાગે છે. જ્યારે તેને $t$ સમયમાં ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે છે, ત્યારે કોઈલમાં ઉદ્ભવતું સરેરાશ e.m.f. $0.1 \,V$ છે. $t$ નું મૂલ્ય (સેકન્ડમાં) કેટલું હશે ($s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo