એક પાર્થિવ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $80 \, cm$ છે અને તે સમાંતર કિરણો માટે ગોઠવાયેલું છે. જો તેની મોટવણી $20$ હોય અને ઇરેક્ટિંગ લેન્સની કેન્દ્રલંબાઈ $20 \, cm$ હોય,તો ટેલિસ્કોપની કુલ લંબાઈ......$cm$ થશે.

  • A
    $84$
  • B
    $100$
  • C
    $124$
  • D
    $164$

Explore More

Similar Questions

એક ટેલિસ્કોપમાં $5\, cm$ કેન્દ્રલંબાઈનો આઈપીસ અને $60\, cm$ કેન્દ્રલંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ છે. તેને દૂરની વસ્તુ પર એવી રીતે કેન્દ્રિત કરવામાં આવે છે કે જેથી આઈપીસમાંથી કિરણો સમાંતર બહાર આવે. જો વસ્તુ ઓબ્જેક્ટિવ આગળ $2^o$ નો ખૂણો બનાવે,તો પ્રતિબિંબની કોણીય પહોળાઈ (ડિગ્રીમાં) શોધો.

એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં મોટા દર્પણમુખ (aperture) નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?

એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની સામાન્ય દ્રષ્ટિ (relaxed vision) માટે મોટવણી $16$ છે. ગોઠવણ કર્યા પછી,ઓબ્જેક્ટિવ અને આઈ લેન્સ વચ્ચેનું અંતર $34\, cm$ છે. તો ઓબ્જેક્ટિવ અને આઈ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે કેટલી હશે?

ચંદ્રનો વ્યાસ $3.5 \times 10^{3} \, km$ છે અને તેનું પૃથ્વીથી અંતર $3.8 \times 10^{5} \, km$ છે. જો તેને ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે જેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $4 \, m$ અને $10 \, cm$ છે, તો ચંદ્રના પ્રતિબિંબનો કોણીય વ્યાસ (ડિગ્રીમાં) કેટલો હશે?

એક નાની ટેલિસ્કોપમાં $144\;cm$ કેન્દ્રલંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ અને $6.0\;cm$ કેન્દ્રલંબાઈનો આઈપીસ છે. ટેલિસ્કોપની મોટવણી (magnifying power) કેટલી છે? ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo