અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા આદર્શ દ્રાવણ માટે નીચે મુજબનો આલેખ મળે છે. $x$- અને $y$-અક્ષ અનુક્રમે શું દર્શાવે છે?

  • A
    દ્રાવ્યનો મોલ અંશ,દ્રાવણનું બાષ્પ દબાણ.
  • B
    દ્રાવકનો મોલ અંશ,દ્રાવણનું બાષ્પ દબાણ.
  • C
    દ્રાવ્યનો મોલ અંશ,દ્રાવકનું બાષ્પ દબાણ.
  • D
    દ્રાવણની સાંદ્રતા,દ્રાવણનું બાષ્પ દબાણ.

Explore More

Similar Questions

બે ઘટકો $A$ અને $B$ માટે,$P_A^0 : P_B^0 = 1:2$ અને $X_A : X_B = 1:2$ છે. તો બાષ્પ કલામાં $A$ નો મોલ-અંશ કેટલો થાય?

પ્રવાહી $A$ અને પ્રવાહી $B$ ના દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $600 \ torr$ છે. પ્રવાહી કલામાં ઘટક $A$ નો મોલ અંશ $0.7$ છે. જો બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ $0.35$ હોય,તો શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે બાષ્પદબાણમાં $11.5 \ torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય,તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $torr$ માં કેટલું થશે?

રાઉલ્ટના નિયમ અનુસાર,દ્રાવણના કુલ દબાણ $(P_{total})$ અને ઘટકોના મોલ અંશ $(x_2)$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.

$1 \ L$ પાણીમાં આશરે $100 \ mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo