નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો ચેતાપ્રેષક દ્રવ્યો (neurotransmitters) તરીકે કાર્ય કરે છે?

  • A
    એસીટાઈલકોલીન અને સિક્રેટિન
  • B
    કોલેસીસ્ટોકાઈનિન અને એસીટાઈલકોલીન
  • C
    એડ્રિનાલિન અને એસીટાઈલકોલીન
  • D
    કોલેસીસ્ટોકાઈનિન અને એડ્રિનાલિન

Explore More

Similar Questions

એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેના અવકાશને . . . . . . કહે છે.

આપેલ આકૃતિમાંથી નામનિર્દેશિત ભાગો $A, B$ અને $C$ ને ઓળખો.

ચેતાક્ષ અને શિખાતંતુ વચ્ચેના જોડાણને શું કહે છે?

સમજાવો:
$(1)$ વિદ્યુતકીય ચેતોપાગમ
$(2)$ રાસાયણિક ચેતોપાગમ

ચેતાપ્રેષકો (neurotransmitters) માટેના ગ્રાહી સ્થાનો (receptor sites) ક્યાં આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo