નીચેનામાંથી શું $Rhizopus$ દ્વારા થતું નથી?

  • A
    ખોરાકનું બગડવું
  • B
    કણોનું બગડવું
  • C
    જમીનનું નિર્માણ
  • D
    પ્રતિજૈવિકનું ઉત્પાદન

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો: વ્હીટેકરે તેની વર્ગીકરણ પદ્ધતિમાં ફૂગને વનસ્પતિ સૃષ્ટિમાંથી અલગ કરીને ફૂગ સૃષ્ટિમાં મૂકી છે.

$Basidiocarp$ (પ્રકણીધાનીકાય) શબ્દનો અર્થ શું થાય છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ ફૂગમાં પ્રજનન વાનસ્પતિક પદ્ધતિઓ - અવખંડન અને કલિકાસર્જન દ્વારા થઈ શકે છે.
$(ii)$ બે કોષકેન્દ્રોના જોડાણને જીવરસ સંયુગ્મન કહેવાય છે.
$(iii)$ બે ચલિત અથવા અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને કોષકેન્દ્ર સંયુગ્મન કહેવાય છે.
$(iv)$ યુગ્મનજમાં અર્ધીકરણને પરિણામે દ્વિકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે.

આપેલ આકૃતિમાં '$B$' તરીકે દર્શાવેલ ભાગને ઓળખો.

ફૂગને શેના દ્વારા અભિરંજિત (stain) કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo