નીચેની પ્રક્રિયા એ એક ............ છે:
$CH_3-CH_2-CH_2-Br \xrightarrow{KOH} CH_3-CH=CH_2 + KBr + H_2O$

  • A
    વિસ્થાપન પ્રક્રિયા
  • B
    યોગશીલ પ્રક્રિયા
  • C
    ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા
  • D
    વિલોપન પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચે આપેલા બ્રોમાઈડ્સને ધ્યાનમાં લો.
$S_N1$ પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કાયરાલિટી (chirality) વિશે ખોટું વિધાન ઓળખો.

નીચેની પ્રક્રિયા માટે મુખ્ય નીપજ જણાવો: $CH_3-CH(CH_3)-ONa + (CH_3)_3C-Cl \xrightarrow{\Delta} \text{મુખ્ય નીપજ}$

સમજાવો કે શા માટે:
$(i)$ ક્લોરોબેન્ઝીનનું ડાયપોલ મોમેન્ટ સાયક્લોહેક્સિલ ક્લોરાઈડ કરતા ઓછું હોય છે?
$(ii)$ આલ્કાઈલ હેલાઈડ્સ ધ્રુવીય હોવા છતાં પાણીમાં અદ્રાવ્ય કેમ હોય છે?
$(iii)$ ગ્રીગનાર્ડ પ્રક્રિયકોને નિર્જળ પરિસ્થિતિમાં શા માટે તૈયાર કરવા જોઈએ?

નીચે આપેલા ન્યુક્લિયોફિલિક હુમલાઓને ધ્યાનમાં લો. દરેક જોડીમાં એવી પ્રતિક્રિયા પસંદ કરો જે વધુ $S_N2$ પ્રતિક્રિયા દર દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo