નીચેની પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે?
$4 NH_{3}(g) + 5 O_{2}(g) \rightarrow 4 NO(g) + 6 H_{2}O(g)$
$(i)$ વિસ્થાપન પ્રક્રિયા
$(ii)$ સંયોગીકરણ પ્રક્રિયા
$(iii)$ રેડોક્ષ પ્રક્રિયા
$(iv)$ તટસ્થીકરણ પ્રક્રિયા

  • A
    $(i)$ અને $(iv)$
  • B
    $(i)$ અને $(iii)$
  • C
    $(ii)$ અને $(iii)$
  • D
    $(iii)$ અને $(iv)$

Explore More

Similar Questions

પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણનો રંગ કેવો હોય છે?

નીચેની પ્રતિક્રિયાઓમાં $x$ અને $y$ તરીકે આપેલા ખૂટતા ઘટકો/ચલ પૂર્ણ કરો:
$(a)$ $Zn(s) + H_2SO_4(aq) \longrightarrow ZnSO_4(x) + H_2(y)$
$(b)$ $CaCO_3(s) \xrightarrow{x} CaO(s) + CO_2(g)$

નીચેની દરેક પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો અને તેનું વર્ગીકરણ કરો.
$(a)$ લેડ એસિટેટના દ્રાવણમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા લેડ ક્લોરાઇડ અને એસિટિક એસિડનું દ્રાવણ બને છે.
$(b)$ સોડિયમ ધાતુના ટુકડાને શુદ્ધ ઇથેનોલમાં ઉમેરતા સોડિયમ ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે.

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો:
કેલ્શિયમ સલ્ફેટ (જીપ્સમ) ની ઉષ્મીય વિઘટન પ્રક્રિયાનો ઉપયોગ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં થાય છે.

નીચેના માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો અને દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો.
$(a)$ પોટેશિયમ બ્રોમાઈડ $(aq) +$ બેરિયમ આયોડાઈડ $(aq) \rightarrow$ પોટેશિયમ આયોડાઈડ $(aq) +$ બેરિયમ બ્રોમાઈડ $(s)$
$(b)$ ઝિંક કાર્બોનેટ $(s) \rightarrow$ ઝિંક ઓક્સાઈડ $(s) +$ કાર્બન ડાયોક્સાઈડ $(g)$
$(c)$ હાઈડ્રોજન $(g) +$ ક્લોરિન $(g) \rightarrow$ હાઈડ્રોજન ક્લોરાઈડ $(g)$
$(d)$ મેગ્નેશિયમ $(s) +$ હાઈડ્રોક્લોરિક એસિડ $(aq) \rightarrow$ મેગ્નેશિયમ ક્લોરાઈડ $(aq) +$ હાઈડ્રોજન $(g)$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo