નીચેના વિધાનો આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોને લગતા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    સમૂહ $15$ ના તત્વો માટે,$+5$ ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા સમૂહમાં નીચે તરફ જતાં વધે છે
  • B
    સમૂહ $16$ ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સમાન આવર્તમાં રહેલા સમૂહ $15$ ના તત્વો કરતા ઓછા હોય છે
  • C
    સમૂહ $13$ ના તમામ તત્વો ધાતુઓ છે
  • D
    સમૂહ $17$ ના તમામ તત્વો વાયુઓ છે

Explore More

Similar Questions

એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણની સોડિયમ નાઈટ્રાઈટ સાથે પ્રક્રિયા કરવાથી ઉત્પન્ન થતો વાયુ .... છે.

સફેદ ફોસ્ફરસમાં $P-P-P$ બંધકોણ કેટલો હોય છે?

સફેદ ફોસ્ફરસને કોસ્ટિક સોડાના સાંદ્ર દ્રાવણ સાથે ઉકાળતા શું ઉત્પન્ન થાય છે?

કયો વાયુ ફેરસ સલ્ફેટના દ્રાવણ દ્વારા શોષાઈને કાળો-ભૂરો રંગ આપે છે?

નીચેનામાંથી ક્યો આયન જલીય દ્રાવણમાં અસ્તિત્વ ધરાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo