$A$ અને $B$ ઇનપુટ ધરાવતું નીચેનું ટ્રુથ ટેબલ કયા લોજિક ગેટ માટે છે?
$A$$B$આઉટપુટ
$1$$0$$1$
$1$$1$$0$
$0$$1$$1$
$0$$0$$0$

  • A
    $NOR$
  • B
    $AND$
  • C
    $OR$
  • D
    $XOR$

Explore More

Similar Questions

આપેલ લોજિક સર્કિટનું આઉટપુટ શું છે?

નીચે આપેલ સત્યતા કોષ્ટક કયા ગેટ માટે છે?
$A: 0, 0, 1, 1$
$B: 0, 1, 0, 1$
$C: 1, 1, 1, 0$

ઇનપુટ સિગ્નલ $A$ અને $B$ માં સમય સાથે થતો ફેરફાર નીચે મુજબ દર્શાવેલ છે. જો આ ઇનપુટને $NAND$ ગેટમાં આપવામાં આવે,તો નીચેનામાંથી આઉટપુટ સિગ્નલ પસંદ કરો.

નીચે આપેલા પરિપથમાં,આઉટપુટ $Y$ નીચેનામાંથી કયા ઇનપુટ સંયોજનો માટે શૂન્ય થાય છે?

નીચેની આકૃતિ કયા લોજિક ફંક્શનનું કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo