બિંદુ $(0,2,3)$ માંથી રેખા $\frac{x+3}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}$ પર દોરેલા લંબપાદના યામ શોધો.

  • A
    $(-2,3,4)$
  • B
    $(2,-1,3)$
  • C
    $(2,3,-1)$
  • D
    $(3,2,-1)$

Explore More

Similar Questions

આપેલા આયોનિક સંયોજનો માટે લેટાઇસ ઉર્જાનો સાચો ક્રમ કયો છે?

ધારો કે $a, b, x, y$ વાસ્તવિક સંખ્યાઓ છે જેથી $a^2+b^2=81$,$x^2+y^2=121$ અને $ax+by=99$ થાય. તો $ay-bx$ ની તમામ શક્ય કિંમતોનો ગણ શું છે?

આપેલ લોજિક સર્કિટનું આઉટપુટ શું છે?

સૌથી સંભવિત વેગ $(u_{mp})$,સરેરાશ વેગ $(u_{av})$ અને સરેરાશ વેગના વર્ગમૂળ $(u_{rms})$ નો ગુણોત્તર ....... છે.

$YZ$ સમતલમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના નીચેનામાંથી કઈ કક્ષક માટે શૂન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo