ફોવિયા સેન્ટ્રાલિસ (fovea centralis) ક્યાં આવેલું છે?

  • A
    અંધબિંદુ (Blind spot)
  • B
    પીતબિંદુ (Yellow spot)
  • C
    મેક્યુલા લ્યુટિયા (Macula lutea)
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

પૃષ્ઠવંશી આંખનો તે પ્રદેશ, જ્યાંથી દ્રષ્ટિચેતા (optic nerve) નેત્રપટલ (retina) માંથી બહાર નીકળે છે, તેને શું કહેવામાં આવે છે?

દંડકોષોમાં રહેલ રોડોપ્સિન (જાંબલી દ્રષ્ટિ) $......$ નું વ્યુત્પન્ન છે.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ આંખના ડોળાના પશ્ચ ધ્રુવની સહેજ ઉપર પ્રકાશગ્રાહી કોષો હોતા નથી,તેથી તેને અંધબિંદુ કહે છે.
$(2)$ દંડકોષો જાંબલી-લાલ રંગનું પ્રોટીન ધરાવે છે જેને રોડોપ્સિન કહે છે.

માનવ આંખની કીકી (pupil) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(I)$. તે આઈરિસ (iris) દ્વારા ઘેરાયેલું છિદ્ર છે.
$(II)$. કીકીનો વ્યાસ આઈરિસના સ્નાયુ તંતુઓ દ્વારા નિયંત્રિત થાય છે.
$(III)$. તે સિલિયરી બોડી સાથે જોડાયેલી પારદર્શક સ્ફટિકમય રચના છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

નિશાચર પક્ષીઓના નેત્રપટલ (retina) માં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo