સાદા ઘન (simple cubic) એકમ કોષમાં પરમાણુઓ દ્વારા રોકાયેલ કુલ કદનો અંશ કેટલો છે?

  • A
    $\frac{\pi}{2}$
  • B
    $\frac{\pi}{4}$
  • C
    $\frac{\pi}{6}$
  • D
    $\frac{\pi}{8}$

Explore More

Similar Questions

જો એક એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા $2$ હોય,તો તેના ચતુષ્કલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા અનુક્રમે ....... અને ....... થશે.

$A_{x} B_{y}$ સ્ફટિક બંધારણમાં,$A$ પરમાણુઓ તમામ અષ્ટફલકીય તેમજ તમામ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે અને $B$ પરમાણુઓ $FCC$ લેટીસ બિંદુઓ પર છે. સંયોજન $A_{x} B_{y}$ નું સૂત્ર શું છે?

તત્વ $B$ ના પરમાણુઓ $hcp$ લેટીસ બનાવે છે અને તત્વ $A$ ના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોના $2/3$ ભાગ રોકે છે. $A$ અને $B$ તત્વો દ્વારા બનતા સંયોજનનું સૂત્ર શું છે?

એક ધાતુ $FCC$ લેટિસમાં $ABCABC...$ પેકિંગ સાથે સ્ફટિકીકરણ પામે છે. જો નજીકના પડોશીઓ વચ્ચેનું અંતર '$a$' હોય,તો બે ક્રમિક સ્તરોના નજીકના ત્રિકોણીય છિદ્રોના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું હશે?

Difficult
View Solution

નીચેનામાંથી પેકિંગ કાર્યક્ષમતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo