$A$ ના $4 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણનું ઠારબિંદુ $B$ ના $10 \%$ વજનથી બનેલા જલીય દ્રાવણના ઠારબિંદુ જેટલું છે. જો $A$ નું આણ્વીય દળ $60$ હોય,તો $B$ નું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $180$
  • B
    $90$
  • C
    $45$
  • D
    $160$

Explore More

Similar Questions

$0.440 \ g$ પદાર્થને $22.2 \ g$ બેન્ઝીનમાં ઓગાળતા બેન્ઝીનનું ઠારબિંદુ $0.567 \ ^oC$ જેટલું ઘટે છે. પદાર્થનું આણ્વીય દળ ગણો. (આપેલ છે: $K_f = 5.12 \ ^oC \ kg \ mol^{-1}$)

$1.00 \ g$ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્ય (મોલર દળ $250 \ g \ mol^{-1}$) ને $51.2 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. જો બેન્ઝીનનો ઠારબિંદુ અવનયન અચળાંક $K_f = 5.12 \ K \ kg \ mol^{-1}$ હોય,તો બેન્ઝીનનું ઠારબિંદુ .......... $K$ જેટલું ઘટશે.

ઠારબિંદુમાં અવનયન અને શુદ્ધ દ્રાવકના ઠારબિંદુ વચ્ચેનો સાચો સંબંધ ઓળખો.

એક દ્રાવકનો મોલલ અવનયન અચળાંક ગણો જેનું ઠારબિંદુ $16.6\,^oC$ અને ગલનગુપ્ત ઉષ્મા $180.75\,J\,g^{-1}$ છે.

જ્યારે $2.5 \ g$ દ્રાવ્યને $35 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $3 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $(K_f)$ ગણો. (દ્રાવ્યનું આણ્વીય દળ $117 \ g \ mol^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo