ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી નીચે આપેલ આકૃતિ મુજબ તાપમાન સાથે બદલાય છે. તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $T_1=303 \ K, T_2=298 \ K, T_3=244 \ K, T_4=195 \ K$
  • B
    $T_1=303 \ K, T_2=195 \ K, T_3=244 \ K, T_4=298 \ K$
  • C
    $T_1=195 \ K, T_2=244 \ K, T_3=298 \ K, T_4=303 \ K$
  • D
    $T_1=195 \ K, T_2=303 \ K, T_3=244 \ K, T_4=298 \ K$

Explore More

Similar Questions

ધન પર વાયુના અધિશોષણ માટે $\log(x/m)$ વિરુદ્ધ $\log(p)$ ના સીધી રેખાના આલેખનો ઢાળ .... થશે. ($n$ પૂર્ણાંક સંખ્યા છે).

ભૌતિક અધિશોષણની ઘટનામાં કયા પ્રકારનો બંધ સંકળાયેલ છે?

નીચેનામાંથી કયું રાસાયણિક અધિશોષણ (chemisorption) ની લાક્ષણિકતા નથી?

$KI$ ના દ્રાવણમાં જ્યારે $AgNO_3$ (વધારે પ્રમાણમાં) નું મંદ જલીય દ્રાવણ ઉમેરવામાં આવે છે,ત્યારે કયા આયનના અધિશોષણને કારણે $AgI$ ના ધનભારિત સોલ કણો બને છે?

ભૌતિક અધિશોષણનો વેગ ...... સાથે વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo