કઠોળ વર્ગની વનસ્પતિઓની મૂળ ગંડિકાઓમાં જૈવિક નાઈટ્રોજન સ્થાપન દરમિયાન લેગહિમોગ્લોબિનનું કાર્ય શું છે?

  • A
    વાતાવરણીય નાઈટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરવું
  • B
    એમોનિયાનું નાઈટ્રાઈટમાં રૂપાંતર કરવું
  • C
    નાઈટ્રોજનેઝની સક્રિયતા માટે ઓક્સિજનનું વહન કરવું
  • D
    નાઈટ્રોજનેઝને ઓક્સિજનથી સુરક્ષિત રાખવું

Explore More

Similar Questions

નાઈટ્રોજીનેઝ ઉત્સેચક શેના માટે જવાબદાર છે?

પાકની ફેરબદલી (Crop rotation) મદદરૂપ છે કારણ કે

નાઈટ્રોજીનેઝ ઉત્સેચક $....................$ છે.

ડાંગરના ખેતરોમાં સૌથી સક્રિય નાઈટ્રોજન સ્થાપન કરતું બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) કયું છે?

કોબાલ્ટ એ . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo