કોર્ટિસોન (Cortisone) ની આપેલી રચનામાં હાજર ક્રિયાશીલ સમૂહો કયા છે?

  • A
    ઈથર,આલ્કીન,આલ્કોહોલ
  • B
    આલ્કોહોલ,કીટોન,આલ્કીન,ઈથર
  • C
    આલ્કોહોલ,કીટોન,એમાઈન
  • D
    ઈથર,એમાઈન,કીટોન

Explore More

Similar Questions

Seliwanoff કસોટી અને Xanthoproteic કસોટી અનુક્રમે $....$ અને $....$ ની ઓળખ માટે વપરાય છે.

એક ડેકાપેપ્ટાઈડ (આણ્વીય દળ $796$) ના સંપૂર્ણ જળવિભાજનથી ગ્લાયસીન (આણ્વીય દળ $75$),એલેનાઈન અને ફિનાઈલ એલેનાઈન મળે છે. ગ્લાયસીન જળવિભાજિત નીપજોના કુલ વજનમાં $47.0 \%$ ફાળો આપે છે. ડેકાપેપ્ટાઈડમાં હાજર ગ્લાયસીન એકમોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું પાણીમાં દ્રાવ્ય છે?

નીચેનામાંથી કયું તત્વ સેકરિનમાં હાજર નથી?

Column-$I$ અને Column-$II$ ને સરખાવી સાચો વિકલ્પ પસંદ કરો.
Column-$I$ Column-$II$
$(i)$ એન્ટિબેરીબેરી ફેક્ટર $(A)$ વિટામિન $C$
$(ii)$ સ્વાદુપિંડ $(B)$ ગ્લીસરાઇડસ
$(iii)$ પાલ્મ ઓઇલ $(C)$ વિટામિન $B_1$
$(iv)$ $L(+)$-એસ્કોર્બિક એસિડ $(D)$ ઇન્સ્યુલિન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo