ગેલ્વેનોમીટરનો અવરોધ $1.8 \Omega$ છે. ગેલ્વેનોમીટરની રેન્જ $10$ ગણી વધારવા માટે જરૂરી શંટનું મૂલ્ય શોધો. ($\Omega$ માં)

  • A
    $4$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

એક ગેલ્વેનોમીટરના કોઈલનો અવરોધ $200 \Omega$ છે અને તે $20 \mu A$ પર પૂર્ણ સ્કેલ વિચલન દર્શાવે છે. તેને $(0-20) mA$ ની રેન્જના એમીટર તરીકે વાપરવા માટે ઉમેરવા પડતા અવરોધનું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

$30$ કાપા ધરાવતા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા $20 \, \mu A$ પ્રતિ કાપો છે. તેનો અવરોધ $25 \, \Omega$ છે. આ ગેલ્વેનોમીટરને $1 \, V$ ની રેન્જ ધરાવતા વોલ્ટમીટરમાં કેવી રીતે ફેરવશો? (શ્રેણી અવરોધ $\Omega$ માં શોધો)

એક ગેલ્વેનોમીટર જેનો અવરોધ $120 \, \Omega$ છે,તે $0.05 \, A$ ના પ્રવાહ સાથે પૂર્ણ સ્કેલ વિચલન આપે છે. તેને $10 \, A$ નો મહત્તમ પ્રવાહ માપવા માટે સક્ષમ બનાવવા માટે,તેની સાથે સમાંતરમાં એક શંટ અવરોધ જોડવામાં આવે છે. આ રીતે બનેલા એમીટરનો અવરોધ .............. $\Omega$ છે.

એક ગેલ્વેનોમીટરનો અવરોધ $100 \Omega$ છે અને તેમાં $10 \text{ mA}$ નો પ્રવાહ પૂર્ણ સ્કેલ વિચલન ઉત્પન્ન કરે છે. તેને $50 \text{ V}$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

$40\,\Omega$ અવરોધ ધરાવતા $800\, mV$ રેન્જના મિલિવોલ્ટમીટરને $100\, mA$ રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવા માટે,સમાંતર (શંટ) માં જોડવા પડતા અવરોધનું મૂલ્ય .............. $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo