$Ni^{2+}$,$Pt^{2+}$ અને $Zn^{2+}$ ના એમોનિયા સંકીર્ણોના ભૌમિતિક આકારો અનુક્રમે કયા છે?

  • A
    અષ્ટફલકીય,સમતલીય ચોરસ અને સમચતુષ્ફલકીય
  • B
    સમતલીય ચોરસ,અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય
  • C
    સમચતુષ્ફલકીય,સમતલીય ચોરસ અને અષ્ટફલકીય
  • D
    અષ્ટફલકીય,સમચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંકીર્ણ સમતલીય ચોરસ (square planar) નથી?

નીચેનામાંથી કયા સંકીર્ણમાં $sp^{3}d$ પ્રકારનું સંકરણ જોવા મળે છે?

$Ni(CO)_4$ એ

$[Mn(CN)_6]^{3-}$ સંકીર્ણમાં કયું સંકરણ જોવા મળે છે?

$Ni^{2+}$ ની $Cl^{-}$,$CN^{-}$ અને $H_2O$ સાથેની પ્રક્રિયાથી બનતા સંકીર્ણ સંયોજનોના ભૌમિતિક આકારો અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo